કેળવણી સહાય અંગે
આપ સહું જ્ઞાતિજનો સુવિદિત છો કે આપણી જ્ઞાતિજનો ના હેલ્થ અને કેળવણી અંગે વિશેષ ધ્યાન આપવામાં આવે છે આ અંગે વધુ એક પ્રયત્ન કરી જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ ચાલુ વર્ષે ધોરણ ૧૨ માં કોઈ પણ સ્ટ્રીમ મા અભ્યાસ કરી રહ્યા છે તેઓ ની કેરીઅર અંગે મહત્વનું વર્ષ હોવાથી તેઓને પ્રોત્સાહન મળે તે માટે જ્ઞાતિ ના Education & OTHER CHARITABLE ટ્રસ્ટ તરફથી દરેકને રૂપિયા ૫૦૦૦ સુધીની સ્પેશિઅલ સ્કોલરશીપ આપવાનું નક્કી કરેલ છે. આ માટે જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ ધોરણ ૧૨ ની ફી ભર્યાની પહોંચ તથા જ્ઞાતિ ના ઓળખ કાર્ડ ની ઝેરોક્ષ સાથે તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધી માં જ્ઞાતિ ની ઓફીસે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજી આ માટે માન્ય રાખવામાં આવશે નહિ જેની નોંધ લેવા વિનંતી.
|